કુદરતી ઉપચાર, સ્વસ્થ જીવન

Natural Healing for a Healthy Life

શુદ્ધ અને સાત્વિક જડીબુટ્ટીઓથી બનેલા MDP આયુર્વેદિક ઉત્પાદનો.
Pure Ayurvedic products from MDP crafted for your wellness.

100% શુદ્ધ (100% Pure)

કોઈપણ કેમિકલ વગર શુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ.
No chemicals, only MDP's pure herbs.

ઝડપી પરિણામ (Fast Results)

પરંપરાગત પદ્ધતિઓ દ્વારા તૈયાર કરેલ અકસીર ઈલાજ.
Effective treatment via MDP's traditional methods.

વિશ્વાસપાત્ર (Trusted)

હજારો ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ અને સંતોષ.
Trusted MDP quality since years.

Our Premium Collection

અમારા ખાસ ઉત્પાદનો

Herbal Shampoo

MDP 3 in 1 Herbal Shampoo & Conditioner

MDP આયુર્વેદિક શેમ્પૂ

3 ઇન 1 હર્બલ શેમ્પૂ & કન્ડિશનર

  • ૩ અણમોલ જડીબુટ્ટી કા સંગમ
  • Fusion of 3 Precious Herbs
Best Seller Hair Oil

MDP Saptarshi Hair Oil

સપ્તર્ષિ આયુર્વેદિક હેર ઓઈલ

( ગૌકાસ્ટ ભસ્મ હેર ઓઈલ )

  • 7 અનમોલ જડીબુટ્ટી કા સંગમ
  • વાળ ની A to Z સમસ્યા ની મુક્તિ...
  • Solution for all hair problems
Pain Oil

MDP Trishul Pain Oil

ત્રિશુલ આયુર્વેદિક દર્દ નિવારક માલિશ તેલ

દુઃખાવાનો કાળ... (The End of Pain)

  • • કમર, ઘૂંટણો અને ગર્દન નો દુખાવો
  • • જોઇન્ટ અને મસલ્સ નો દુખાવો
  • Effective for Back, Knee, Neck, Joint & Muscle pain.
Ayurveda Ingredients
Our Story

અમારા વિશે (About Us)

MDP આયુર્વેદ એ માત્ર એક બ્રાન્ડ નથી, પણ વર્ષો જૂની શુદ્ધતા અને પ્રકૃતિ સાથેના જોડાણની એક પરંપરા છે. અમે માનીએ છીએ કે પ્રકૃતિમાં દરેક સમસ્યાનું નિવારણ છે.

MDP Ayurved is more than just a brand; it is a legacy of purity and connection with nature. We believe that nature holds the cure for every ailment.

અમારા ઉત્પાદનો 100% આયુર્વેદિક પદ્ધતિથી અને શુદ્ધ જડીબુટ્ટીઓથી તૈયાર કરવામાં આવે છે, જે તમને કોઈપણ આડઅસર વગર શ્રેષ્ઠ પરિણામ આપે છે.

વિઝન (Vision)

આયુર્વેદને દરેક ઘર સુધી પહોંચાડવું.

મિશન (Mission)

MDP સાથે શુદ્ધ અને કેમિકલ રહિત જીવનશૈલી.

Get In Touch

સંપર્ક કરો (Contact Us)

અમારી માહિતી (Contact Details)

સરનામું (Address)

Kumbhar faliyu, gram panchayat office, ramnath, delol, panchmahals, gujarat, 3893101

ફોન (Phone)

+919737856623

ઈમેઈલ (Email)

info@mdpayurved.com

[ MDP Ayurved Location - Rajkot ]

અમને મેસેજ કરો (Message Us)

"MDP સપ્તર્ષિ હેર ઓઈલ વાપર્યા પછી મારા વાળ ખરવાનું બિલકુલ બંધ થઈ ગયું છે. અને MDP ત્રિશુલ તેલથી મારા પપ્પાના ઘૂંટણના દુખાવામાં ઘણો આરામ મળ્યો છે."

"Since using MDP Saptarshi Hair Oil, my hair fall has stopped. MDP Trishul Pain Oil gave my father great relief."

- નવીનભાઈ પટેલ, રાજકોટ (Navin Patel)
Satisfied MDP Customer
Success! / સફળતા!